ઘરમાં 2 LPG કનેક્શન ધરાવતા લોકો માટે એલર્ટ, તમારા પર થશે કાર્યવાહી; જાણી લેજો આ નિયમ
4 hours from now
સરકારી નિયમો અનુસાર સામાન્ય રીતે એક પરિવારને માત્ર એક જ એલપીજી કનેક્શન રાખવાની મંજૂરી છે. જો પતિ-પત્ની, માતા-પિતા અને બાળકો એક જ ઘર અને એક જ રસોડું ઉપયોગ કરે છે, તો તેમને એક જ યુનિટ માનવામાં આવે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
