બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો, વોડાફોન આઈડિયાને થયો 2,113 કરોડ રૂપિયાનો ફાયદો
4 hours from now
શેરબજારને આપેલી માહિતીમાં વોડાફોન આઈડિયાએ જણાવ્યું કે, ટેલીકોમ વિભાગ સાથે ચાલતો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. આ મામલો ટેલીકોમ વિભાગના એ નિર્ણય સાથે જોડાયેલો છે, જેમાં 6.2 મેગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમ ધરાવતા ટેલીકોમ ઓપરેટર્સ પર સ્પેક્ટ્રમ ચાર્જ લગાવવામાં આવ્યો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

