Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    જયપુરમાં ફટાકડા ફેક્ટરીમાં આગ, 3ના મોત:5 લોકો 90% સુધી દાઝી ગયા, SMS હોસ્પિટલમાં દાખલ; ફેક્ટરી રહેણાંક વિસ્તારમાં ચાલતી હતી

    2 hours ago

    1

    0

    જયપુરના ખોહ નાગોરિયાન વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં મંગળવારે સવારે 11 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને 5 મજૂરો દાઝી ગયા. મૃતકોની હજુ ઓળખ થઈ નથી. દાઝી ગયેલા આઝીમ ખાન, નાસીર ખાન, સમીર ખાન, બિલાલ, અબ્દુલ વાહિદને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રો અનુસાર મોટાભાગના લોકો 80 થી 90 ટકા સુધી દાઝી ગયા છે. જયપુર કલેક્ટર સંદેશ નાયકે જણાવ્યું- ફટાકડા ફેક્ટરી ખોહ નાગોરિયાનમાં આયશા નગર તળાઈ વિસ્તારમાં આઈટીઆઈ કોલેજ પાસે છે. કોઈ જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ લાગી છે. દુર્ઘટના સંબંધિત ફોટા… સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read more
    Prev Article
    Laxman Bhog mango: पतला छिलका-रसीला गूदा, मनमोहक खुशबू से खींचे चले आते हैं ग्राहक, बाजार में धूम मचा रहा ये आम
    Next Article
    Rajasthan Tourism: ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ઠંડા-ગાર રહે છે રાજસ્થાનના આ 5 હિલ સ્ટેશન

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment