Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 395 પોઈન્ટ વધીને 73,919 પર બંધ:નિફ્ટીમાં પણ 119 પોઈન્ટનો ઉછાળો રહ્યો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વધુ ખરીદી જોવા મળી

    8 hours ago

    1

    0

    શેરબજારમાં આજે એટલે કે 9 જૂને તેજી જોવા મળી. સેન્સેક્સ 395 પોઈન્ટના ઉછાળા સાથે 73,919 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 119 પોઈન્ટનો ઉછાળો રહ્યો, તે 23,242ના સ્તરે બંધ થયો. આજના કારોબારમાં ઓટો, બેન્કિંગ અને રિયલ્ટી શેરોમાં વધુ ખરીદી જોવા મળી. એશિયન બજારોમાં આજે મિશ્ર કારોબાર અમેરિકી બજારોમાં ગઈકાલે મિશ્ર કારોબાર રહ્યો વિદેશી રોકાણકારોએ 8 જૂને 5,556 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ના ચોખ્ખા ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 8 જૂને શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 719 પોઈન્ટના ઘટાડા સાથે 73,524 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 244 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જે 23,123 પર બંધ થયો હતો.
    Click here to Read more
    Prev Article
    MSC Elsa 3 sinking: Kerala HC permits three crew members to return to home countries
    Next Article
    આયુષ બદોનીએ બે ઓવરમાં બે વિકેટ ઝડપી:શ્રીલંકાના બન્ને ઓપનર્સને પેવેલિયન ભેગા કર્યા; ઈન્ડિયા-Aએ 278 રનનો ટાર્ગેટ આપ્યો

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment