Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ: માલદીવ્સને ટક્કર આપવા લેવાયો નિર્ણય, વસૂલાશે 400% સુધી ટેક્સ

    3 hours ago

    1

    0

    Lakshadweep permits regulated alcohol to challenge Maldives' tourism crown!: કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં કેન્દ્ર સરકારે એક મોટો ફેરફાર કર્યો છે. છેલ્લા 47 વર્ષથી અમલમાં રહેલા 'લક્ષદ્વીપ પ્રોહિબિશન રેગ્યુલેશન, 1979'ને સત્તાવાર રીતે રદ કરી દેવાયો છે. આ સાથે જ 97% મુસ્લિમ બહુમતી ધરાવતા આ દ્વીપસમૂહમાં હવે પરવાના (લાઇસન્સ) ધરાવતી દુકાનો અને આઉટલેટ્સ દ્વારા નિયંત્રિત પદ્ધતિથી દારૂના વેચાણને મંજૂરી મળશે. 5 જૂનના રોજ જાહેર કરાયેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા આ નવો નિર્ણય લેવાયો છે.
    Click here to Read more
    Prev Article
    "Focus On Standards": Sunil Gavaskar's No-Nonsense Statement On 'Transition' Phase Of India Test Team
    Next Article
    Inside Story: મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ તૃણમૂલમાં ડખા, પાર્ટી 3 ભાગમાં વહેંચાઈ ગઈ

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment