AIથી લઈને 6G અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સુધી... PM મોદીના સ્વીડન પ્રવાસમાં 5 મેગા ડીલ
3 weeks ago
PM Modi Sweden visit 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ ખાતે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રીમાં ભાગ લઈ પોતાની પાંચ દેશોની વિદેશ યાત્રાનો એક મહત્વપૂર્ણ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ અગાઉ તેઓ સંયુક્ત આરબ અમીરાત (UAE) અને નેધરલેન્ડ્સની ઉચ્ચ સ્તરીય મુલાકાતે પણ ગયા હતા.17 મેના રોજ યોજાયેલા આ ખાસ કાર્યક્રમનું સહ-યજમાનપદ સ્વીડનના વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટરસન અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન દ્વારા સંભાળવામાં આવ્યું હતું. જે ભારત અને યુરોપ વચ્ચેના રાજદ્વારી અને વ્યાપારી સંબંધોની દ્રષ્ટિએ અત્યંત મહત્વનું ગણાય છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
