Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    બલુચિસ્તાન અંગે ચીન પાકિસ્તાનને અમેરિકાનો ઝટકો : BLA ને UN ટેરર સેન્કશનમાંથી બચાવ્યું

    2 hours ago

    1

    0

    - ભારતને આતંકવાદનું પ્રયોજક સાબિત કરવામાં ચીન-પાક. નિષ્ફળ- બલુચ લિબરેશન આર્મી (BLA) કે મજીદ બ્રિગેડ ને અલકાયદા કે ઇસ્લામિક સ્ટેટ (ISIL)સાથે જોડવા માટે પૂરતા પૂરાવા નથી : વૉશિંગ્ટનનવી દિલ્હી : સંયુક્ત રાષ્ટ્રમાં બલુચ લિબરેશન આર્મી (બીએલએ) તથા મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ ૧૨૬૭ નીચેના આતંકવાદ અંગેનાં પ્રાવધાનોમાં નામિત કરવા ઉપર અમેરિકાએ વીટો વાપરી ચીન પાકિસ્તાનની મુરાદ ઉપર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાન અને ચીને સાથે મળી તે બંને સંગઠનોને અલકાયદા કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેબેની સાથે જોડવાના ચીન અને પાકિસ્તાનના પ્રસ્તાવને અમેરિકાએ વીટો વાપરી ફગાવી દીધો હતો.
    Click here to Read more
    Prev Article
    POKમાં મુનીરનો નરસંહાર : 12 રીઝર્વ સીટોના વિવાદમાં રમખાણો ફાટી નીકળ્યા : 27નાં મોત, 200 ઘાયલ
    Next Article
    मानसिक रूप से बीमार हैं मुनीर, जनरल बाजाव ने इमरान खान को दी थी जानकारी, पाकिस्तानी पत्रकार ने खोली पोल

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment