Inside Story: મમતા બેનરજીએ સત્તા ગુમાવતાં જ તૃણમૂલમાં ડખા, પાર્ટી 3 ભાગમાં વહેંચાઈ ગઈ
6 hours ago
(IMAGE - IANS)TMC split West Bengal: પશ્ચિમ બંગાળની સત્તા ગુમાવતાની સાથે જ મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પત્તાના મહેલની જેમ વિખરાઈ રહી હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. બંગાળ વિધાનસભામાં ધારાસભ્યોના પક્ષપલટા બાદ હવે લોકસભામાં પણ તૃણમૂલના સાંસદોમાં મોટું ભંગાણ સર્જાયું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

