Mangal Gochar 2026: 21 જૂનથી વૃષભ, મીન સહિત આ રાશિ પર મહેરબાન થશે કિસ્મત, મંગળ કરશે શુક્રના ઘરમાં ગોચર; આવશે ખુશીઓ
4 hours from now
Mangal Gochar 2026 in Vrishabh: દ્રિક પંચાંગ અનુસાર, 21 જૂનના રોજ મંગળ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. વૃષભ શુક્રની રાશિ છે, જે સુખ-સુવિધા માટે જવાબદાર ગ્રહ છે. એવામાં મંગળનું શુક્રના ઘરમાં ગોચર અમુક રાશિઓ માટે ખાસ લાભ લાવશે. તો ચાલો જાણીએ એ રાશિઓ કઈ છે અને તેમના પર શું અસર થશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
