POKમાં મુનીરનો નરસંહાર : 12 રીઝર્વ સીટોના વિવાદમાં રમખાણો ફાટી નીકળ્યા : 27નાં મોત, 200 ઘાયલ
2 hours ago
- વિપ્લવીઓએ ગોરિલ્લા યુદ્ધ શરૂ કર્યું : હોસ્પિટલ કબ્જે કરી : રાત્રે મહાસંગ્રામ- જોઇન્ટ એકશન કમિટીનું કહેવું છે કે ભારત સાથેનાં યુદ્ધો દરમિયાન જે શરણાર્થીઓ અહીં આવ્યા તેમને રીઝર્વ શીટ રખાતાં મૂળ વતનીઓને નુકસાનઇસ્લામાબાદ : પાકિસ્તાનના કબ્જા નીચેનાં કાશ્મીરમાં હિંસા ભભૂકી ઊઠી છે. વિધાનસભાની ૧૨ આરક્ષિત સીટોને લીધે સંઘર્ષ ચાલે છે. ત્યાં જન આંદોલનનું નેતૃત્વ જમ્મુ-કાશ્મીર જોઇન્ટ આવામી એકશન કમિટીને સીટો રદ્દ કરવાની માગણી કેટલાયે સમયથી કરી રહ્યું છે. તેમનું કહેવું તેમ છે કે તેથી સ્થાનિક લોકોનું પ્રતિનિધિત્વ ઘટી જશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
