Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Share Market Crash: સેન્સેક્સ 400 પોઇન્ટ રિકવર, રૂપિયો 24 પૈસા મજબૂત ખુલ્યો

    4 hours from now

    1

    0

    Share Market News Today Live Update In Gujarati : એશિયન શેરબજારોના સુધારાની હૂંફે આજે સેન્સેક્સ નિફ્ટી સકારાત્મક ખુલ્યા હતા. સેન્સેક્સ  500 પોઇન્ટ ઉછળી 74,035 ખુલ્યો હતો. હાલ 373 પોઇન્ટની મજબૂતી સાથે 73900 લેવલ આસપાસ ટ્રેડિંગ કરી રહ્યો છે. તો એનએસઇ નિફ્ટી 138 પોઇન્ટ વધીને 23259 ખુલ્યો હતો. જાપાન નિક્કેઇ શેરબજાર 1100 પોઇન્ટ ઉછળ્યોછે. એરટેલ અને વોડાફોન આઈડિયાને મોટી રાહત ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. અદાલતે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા વન ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જ (OTSC) રદ કર્યો છે. કોર્ટે કહ્યું કે, સરકાર પાસે આ અધિકાર નથી કે તે લાઇસન્સ ચારી કર્યાના ઘણા વર્ષ બાદ તેની નાણાકીય શરતોને પાછલી તારીખથી બદલી શકે. જસ્ટિસ મનીષ પિતલે અને જસ્ટિસ શ્રીરામ વી. શિરસાટની ખંડપીઠે 8 નવેમ્બર અને 28 ડિસેમ્બર 2012ના એ સરકારી આદેશ રદ કર્યા છે, જેના હેઠળ જુલાઇ 2008થી 6.2 MHz થી વધારે સ્પેક્ટ્રમ રાખનાર ટેલીકોમ કંપનીઓ પર વન ટાઇમ સ્પેક્ટ્રમ ચાર્જ લાદયો હતો. અદાલતે એરટેલ અને વોડાફોન આઈડિયાને મોકલેલી ડિમાન્ટ નોટિસ પર રદ કરી છે. આ સાથે જ કંપનીઓ તરફથી જમા કરવામાં આવેલી બેંક ગેરંટી પરત કરવાનો આદેશ કર્યો છે. 
    Click here to Read more
    Prev Article
    जानिए क्यों सनी देओल ने महेश भट्ट को कहा था 'खराब डायरेक्टर',सालों पुराना है दोनों के बीच का ये विवाद
    Next Article
    कोर्ट ने खान सर की गिरफ्तारी पर लगाई रोक:रौशन आनंद की बेल पर भी आएगा जजमेंट, रिहाई के लिए कल छात्रों ने निकाला था कैंडल मार्च

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment