Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    TMCમાં ભંગાણથી NDAને બમ્પર ફાયદો, લોકસભામાં આંકડો 300ને પાર પહોંચશે, સમજો આખું રાજકીય ગણિત

    3 hours ago

    1

    0

    TMC Split to Boost NDA in Lok Sabha : મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ(TMC)માં ચાલી રહેલા આંતરિક વિખવાદના કારણે સંસદમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ(NDA)ની સ્થિતિ ખૂબ જ મજબૂત બની શકે છે. આ રાજકીય ઉથલપાથલના કારણે કેન્દ્ર સરકાર માટે આગામી સમયમાં પરિસીમન(Delimitation) અને મહિલા અનામત જેવા અત્યંત મહત્ત્વપૂર્ણ બિલ લોકસભામાં પસાર કરાવવાનો રસ્તો સ્પષ્ટ થઈ જશે. જુલાઈ મહિનાના ત્રીજા અઠવાડિયામાં સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ થવા જઈ રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, સરકાર ફરી એકવાર પરિસીમન બિલ સંસદમાં રજૂ કરી શકે છે. આ બિલ એપ્રિલ મહિનામાં સંસદમાં પસાર થઈ શક્યું ન હતું, કારણ કે તે સમયે સરકાર પાસે તેને પાસ કરાવવા માટે જરૂરી બે-તૃતીયાંશ (2/3) બહુમતી નહોતી.
    Click here to Read more
    Prev Article
    'Dhurandhar' actor Danish Pandor on joining Imtiaz Ali’s 'Main Vaapas Aaunga'
    Next Article
    'दुनिया देख रही है, इंसाफ होगा', PoK में बर्बरता पर भारत की पाकिस्तान को चेतावनी, मुनीर ने बिछाईं 30 लाशें

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment