Underarm Smell: અંડરઆર્મ્સમાંથી આવે છે પરસેવાની ભયંકર વાસ? સ્નાન કર્યા પછી રગડો આ સફેદ વસ્તુ, આખો દિવસ રહેશો ટેંશન ફ્રી
3 hours from now
Natural Ways to Fight Sweat Odor: અંડરઆર્મ્સની દુર્ગંધનું મુખ્ય કારણ બેક્ટેરિયા છે. જ્યારે આ બેક્ટેરિયા પરસેવામાં ભળી જાય છે, ત્યારે દુર્ગંધ ઊભી થાય છે. અંડરઆર્મ્સમાં પસીનો વધારે આવે છે એટલે દુર્ગંધ પણ વધારે આવે છે. જો તમે નાહ્યા પછી અંડરઆર્મ્સમાં ફટકડી રગડો, તો આ દુર્ગંધથી ઘણા કલાકો સુધી રાહત મળી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

