WWDC 2026: એપલની અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાતો, સ્માર્ટ 'Siri AI'થી લઈને ઘણું બધું
2 hours ago
Apple WWDC 2026: એપલે તેની પ્રતિષ્ઠિત 'વર્લ્ડવાઇડ ડેવલપર્સ કોન્ફરન્સ' (WWDC 2026)માં મોટી જાહેરાતોની આખી સીરિઝ રજૂ કરીને ટેક જગતમાં હલચલ મચાવી દીધી છે. આ વૈશ્વિક ઇવેન્ટમાં ટેક જાયન્ટ એપલે તેના લોકપ્રિય વોઇસ આસિસ્ટન્ટ 'સિરી' (Siri)ને એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષમતાઓ સાથે અપગ્રેડ કર્યું છે. ગૂગલના સહયોગથી વિકસાવવામાં આવેલા 'એપલ ઇન્ટેલિજન્સ'ના લેટેસ્ટ વર્ઝનને કારણે, આ નવું સિરી યુઝર્સને પહેલા કરતાં વધુ પર્સનલાઇઝ્ડ આસિસ્ટન્સ પૂરું પાડશે. ટીમ કૂકની એપલના CEO તરીકેને આ છેલ્લી કોન્ફરન્સ હતી.આગામી સમયમાં તમારા આઇફોન, આઇપેડ અને મેકબુક વાપરવાનો અંદાજ સંપૂર્ણપણે બદલાઈ જવાનો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર