ચંદીગઢ ટેસ્ટનો બીજો દિવસઃ ભારતે ચોથી વિકેટ ગુમાવી:ગિલ 126 રન બનાવીને આઉટ, સલીમે 169 રનની ભાગીદારી તોડી
8 hours ago
ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટમાં મજબૂત શરૂઆત કરી છે. ટીમે પ્રથમ ઇનિંગ્સમાં 3 વિકેટે 403 રન બનાવ્યા છે. કેપ્ટન શુભમન ગિલ 117 અને રિષભ પંત 66 રન બનાવીને રમી રહ્યા છે. બંને વચ્ચે 150થી વધુ રનની ભાગીદારી થઈ ચૂકી છે. રવિવારે મેચનો બીજો દિવસ છે અને પ્રથમ સેશનની મેચ ચાલુ છે. ટીમ ઇન્ડિયાએ સવારે 368/3ના સ્કોરથી દિવસની શરૂઆત કરી. ગિલે 103 અને પંતે 50 રનથી ઇનિંગ્સને આગળ વધારી. પહેલા દિવસે કેએલ રાહુલે સદી અને સાઈ સુદર્શને અડધી સદી ફટકારી હતી. ઓપનર યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને આઉટ થયા. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
