Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    બોલિવૂડ એક્ટર જાવેદ જાફરીની પત્ની સાથે 16.24 કરોડની છેતરપિંડી! તંત્રનો એક અધિકારી સસ્પેન્ડ

    3 hours ago

    1

    0

    Javed Jaaferi and Wife Scammed: મુંબઈના પોશ વિસ્તાર ગણાતા બાંદરામાં એક રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના નામે બોલીવૂડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે 16.24 કરોડ રૂપિયાની મોટી છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કે-નોર્થ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર મહેશ પાટીલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાટીલની સસ્પેન્શન ઓર્ડર 5 જૂનના રોજ જારી કરવામાં આવ્યો હતો અને 7 જૂન, રવિવારના રોજ તેમને બજાવવામાં આવ્યો છે.આ મામલે હબીબા જાફરીની ફરિયાદના આધારે ખાર પોલીસ સ્ટેશનમાં મહેશ પાટીલ સહિત 5 અન્ય લોકો સામે ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની એફઆઈઆર નોંધવામાં આવી છે.
    Click here to Read more
    Prev Article
    CJP founder Abhijeet Dipke announces fresh protest on June 11, says 'Will protest in multiple states'
    Next Article
    हर फंक्शन में चाहिए स्टार जैसा लुक? शादी-पार्टी में एंट्री लेते ही सबकी नजरें आप पर टिक जाएं, जानिए 5 आसान फैशन हैक्स

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment