Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ચેન્નઈએ હૈદરાબાદને 181 રનનો ટાર્ગેટ આપ્યો:બ્રેવિસે 44 રન બનાવ્યા, કમિન્સને 3 અને સાકિબને 2 વિકેટ

    3 weeks ago

    1

    0

    IPL 2026માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ચેન્નઈના કેપ્ટન ઋતુરાજે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. તેણે કહ્યું કે ધોની આજે પણ રમી રહ્યો નથી. ટીમે પ્લેઇંગ-11માં એક બદલાવ કર્યો છે. ગુરજપનીત સિંહની જગ્યાએ અકીલ હુસૈન પરત ફર્યો છે. જ્યારે હૈદરાબાદે કોઈ જ ફેરફાર કર્યો નથી.
    Click here to Read more
    Prev Article
    लिविंग से ग्लैमर रूम तक, मनीष पॉल के लग्जरी घर को देख फराह खान के उड़े होश, देखें घर की इनसाइड फोटो
    Next Article
    CSK Vs SRH Live: ચેન્નાઈએ હૈદરાબાદને જીત માટે આપ્યો 181 રનનો ટાર્ગેટ

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment