આ 3 શેર પોર્ટફોલિયોમાં હોય તો સાચવીને રાખજો, બ્રોકરેજે કહ્યું- 73 ટકા સુધી તેજી આવી શકે
2 weeks ago
આ સપ્તાહમાં જારી રિસર્ચ રિપોર્ટ્સમાં Genus Power Infrastructures, Greenpanel Industries અને J Kumar Infraprojects પર ખરીદીની રેટિંગ જાળવી રાખવામાં આવી છે. રિપોર્ટ્સ પ્રમાણે, મજબૂત ઓર્ડર બુક, વધુ સારું પ્રદર્શન અને ભવિષ્યની માંગ આ કંપનીઓની ગ્રોથને સપોર્ટ કરી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

