માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ ઊંડે સંશોધન કરવા ગયા હતા
3 weeks ago
5 Italian Divers Die in Maldives Cave Accident | સમુદ્રની અસીમ સુંદરતા અને તેના રહસ્યો હંમેશા માનવીને આકર્ષતા રહ્યા છે, પરંતુ ક્યારેક આ જ આકર્ષણ જીવલેણ સાબિત થાય છે. માલદીવ્સના પ્રખ્યાત ટુરિસ્ટ સ્પોટ વાવુ એટોલ ખાતે તાજેતરમાં એક એવી ઘટના બની જેણે સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. સહેલાણીઓ માટે સ્વર્ગ ગણાતા આ ટાપુ પર, સમુદ્રના પેટાળને નજીકથી જાણવા નીકળેલા 5 અનુભવી ડાઇવર્સ એક ઊંડી પાણીની ગુફામાં ગયા પછી ક્યારેય પાછા ન ફર્યા. સ્થાનિક તંત્રએ આ ઘટનાને માલદીવ્સના ઇતિહાસની સૌથી ગંભીર અને ભયાનક ડાઇવિંગ દુર્ઘટના ગણાવી છે. આખરે એવું તે શું બન્યું કે વિશ્વના સૌથી શ્રેષ્ઠ ડાઇવર્સ અને સમુદ્ર વૈજ્ઞાનિકો આ કાળી ગુફામાંથી જીવતા બહાર ન આવી શક્યા?ટોચના સાયન્ટિસ્ટ્સ અને પ્રોફેસર્સ જ બન્યા શિકાર
Click here to Read more
