Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IND vs PAK: ભારતે પહેલી જ ઓવરમાં વિકેટ ગુમાવી:શેફાલી વર્મા બાઉન્ડરી મારવાના પ્રયાસમાં આઉટ થઈ; ટીમ ઈન્ડિયાએ 8 મેચ પછી ટૉસ જીત્યો

    15 hours ago

    1

    0

    વુમન્સ T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે ટૉસ જીતીને બેટિંગ લીધી છે. આ ટુર્નામેન્ટમાં બંને ટીમની આ પહેલી મેચ છે. ભારત ગત T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલ સુધી પહોંચ્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજથી આગળ વધી શકી નહોતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 16 T20 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 13 અને પાકિસ્તાને 3 મેચ જીતી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમ 8 વખત આમને-સામને આવી ચૂકી છે, જેમાં ભારતે 6 વખત જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાન માત્ર 2 જ મેચ જીતી શક્યું છે. ગયા વર્ષે પહેલીવાર વન-ડે વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમ હવે T20 વર્લ્ડ કપ જીતીને સતત બીજું ICC ટાઇટલ પોતાના નામે કરવા ઈચ્છશે. બીજી તરફ, પાકિસ્તાનની ટીમ તાજેતરમાં જ બાંગ્લાદેશને T20 સિરીઝમાં 3-0થી હરાવીને ટુર્નામેન્ટમાં પહોંચી છે.
    Click here to Read more
    Prev Article
    आज का कन्या राशिफल 12 जून 2026: मान-सम्मान में होगी वृद्धि, ऑफिस में चमकेगा प्रदर्शन
    Next Article
    Juairiya Ferdous fifty powers Bangladesh to winning start at Women's T20 World Cup

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment