VIDEO : ભારત-પાકિસ્તાનની મેચમાં 2025 જેવી ઘટના, હરમનપ્રીતે આપ્યો જડબાતોડ જવાબ
2 hours ago
ICC Women's T20 World Cup 2026, India vs Pakistan : આઈસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન મેદાન પર ફરી એકવાર 'નો હેન્ડશેક' પોલિસી જોવા મળી છે. બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાયેલા આ મુકાબલામાં ટૉસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સના સાથે હાથ મિલાવ્યા નહોતા. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે હેન્ડશેક ન થવાની આ ઘટનાએ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જગાવી છે.અગાઉ પણ હેન્ડશેક ન કરવાનો લેવાયો છે નિર્ણયભારતીય ટીમ દ્વારા પાકિસ્તાન સામે હેન્ડશેક ન કરવાનો આ કોઈ પ્રથમ કિસ્સો નથી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
