1.3km લંબાઈ અને 80,000 લોકોની ક્ષમતા, હોસ્પિટલથી માંડીને એરપોર્ટ સુધી બધુ જ શિપ પર, સમુદ્ર પર બનશે તરતું શહેર?
1 week ago
સમુદ્ર પર તરતા શહેરની કલ્પના હવે માત્ર સાયન્સ ફિક્શન ફિલ્મો સુધી સિમિત રહી નથી. ફ્રીડમ શિપ (Freedom Ship) નામનો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ દુનિયાનું સૌથી મોટું શહેર બનાવવાનું સપનું બતાવે છે. આશરે 1 લાખ કરોડ રૂપિયાથી વધુ અનુમાનિત ખર્ચવાળું આ મેગા સ્ટ્રક્ચર હજારો લોકોને સ્થાયી રૂપે રહેવા, કામ કરવા અને મુસાફરીની સુવિધા આપશે. જો કે આ હજુ માત્ર ડિઝાઈન અને કોન્સેપ્ટ લેવલ પર જ છે. પરંતુ જ્યારે હકીકત બનશે તો તે માનવ ઇતિહાસના સૌથી મોટા એન્જિનિયરિંગ ચમત્કારોમાં સામેલ થઈ જશે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
