ફિફા વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડની 36 વર્ષ પછી ઐતિહાસિક જીત, પણ રેફરીના નિર્ણયો પર ઉઠ્યા સવાલ!
8 hours ago
FIFA World Cup 2026: ફૂટબોલની મેચ માત્ર ખેલાડીઓની મહેનતથી નથી જીતાતી, ક્યારેક રેફરીની એક ભૂલ પણ આખી મેચનું પાસું પલ્ટી નાંખતી હોય છે. બોસ્ટનના મેદાન પર કંઈક એવું જ થયું. ફિફા વર્લ્ડ કપ 2026 માં સ્કોટલેન્ડે હૈતીને હરાવીને 36 વર્ષ બાદ આ રમતોત્સવમાં જીતનો જશ્ન મનાવ્યો. પરંતુ, આ વિજયની ઉજવણી વચ્ચે મેદાન પર લેવાયેલા વિવાદાસ્પદ નિર્ણયોએ ફૂટબોલ જગતમાં એક નવી ચર્ચા જગાવી દીધી છે. શું ખરેખર હૈતી સાથે અન્યાય થયો? આવો જાણીએ આ રોમાંચક અને વિવાદોથી ઘેરાયેલી મેચની સંપૂર્ણ વિગત.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

