Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઘરેલું સિલિન્ડરના ભાવમાં આજે 29 તો ત્રણ મહિનામાં 89 રૂપિયાનો વધારો, વિપક્ષે કહ્યું,-'વસૂલી સરકાર'

    4 hours ago

    1

    0

    LPG Price Hike: પશ્ચિમ એશિયામાં ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષ અને તણાવના કારણે ભારતમાં ફરી એકવાર ઘરેલું સિલિન્ડરના ભાવ વધારવામાં આવ્યા છે. ભારત સરકારે આજે રવિવારે (7 જૂન, 2026) ઘરેલું સિલિન્ડરના ભાવમાં 29 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે, જેનો બોજ સીધી રીતે દેશની સામાન્ય જનતાના ખિસ્સા પર પડ્યો છે. 28 ફેબ્રુઆરી, 2026થી અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ પછી આ બીજી વખત છે જ્યારે સરકારે ઘરેલું સિલિન્ડરના ભાવ વધાર્યા છે. આ પહેલા માર્ચ મહિનામાં સરકારે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં 60 રૂપિયાનો વધારો કર્યો હતો. બીજી તરફ, સિલિન્ડરના વધેલા ભાવોને લઈને વિપક્ષના નેતાઓ સરકારને ઘેરી રહ્યા છે.
    Click here to Read more
    Prev Article
    Mango and Diabetes: ડાયાબિટીસના દર્દી દરરોજ કેટલી ખાઈ શકે છે કેરી, જાણો ડાયેટિશિયને શું આપી ટીપ્સ?
    Next Article
    'INDIA' ની બેઠકમાં સામેલ થવા દિલ્હી પહોંચ્યા મમતા, DMK-AAPનો ઈનકાર

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment