INDIA Block Meeting 2026 : દેશમાં વિપક્ષ ફરી એકવાર એકજૂટ થવાનો પ્રયાસ કરી રહ્યો છે. વિપક્ષી ગઠબંધન 'INDIA' બ્લોકે સોમવારે એક મહત્વની બેઠક બોલાવી છે. 8 જૂનના રોજ દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી આ બેઠકમાં 23 રાજકીય પક્ષો હિસ્સો લેશે. જો કે, આ બેઠક શરૂ થાય તે પહેલા જ ગઠબંધનમાં 'ગાબડું' પણ નજરે પડી રહ્યું છે. આમ આદમી પાર્ટી (AAP) અને DMK સહિતના કેટલાક અગ્રણી પક્ષોએ આ બેઠકમાં સામેલ થવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
