વાયદા બજારમાં ભૂકંપ, ચાંદીમાં એકઝાટકે રૂ.5600 થી વધુનો કડાકો, સોનું પણ રૂ.1300 તૂટ્યું
2 days ago
Silver and Gold Price : વૈશ્વિક બજારના નબળા સંકેતો અને સ્થાનિક સ્તરે પ્રોફિટ બુકિંગના કારણે આજે ભારતીય કોમોડિટી માર્કેટ (MCX) માં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સવારના સત્રમાં જ સોના અને ચાંદી બંને કિંમતી ધાતુઓમાં ભારે વેચવાલી જોવા મળતા કિંમતો નોંધપાત્ર રીતે નીચે ગબડી છે. ખાસ કરીને ચાંદીના રોકાણકારો માટે આજની સવાર આંચકાજનક રહી છે કારણ કે ચાબર બજાર ખુલતાની સાથે જ ચાંદીમાં મોટું ગાબડું પડ્યું છે.સોનામાં (Gold) ગાબડું પડ્યું મળતી માહિતી મુજબ, MCX પર સોનાના ભાવમાં સારી એવી નરમાઈ જોવા મળી રહી છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


