Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારતીય ઇનિંગ્સ 564/8 પર જાહેર, અફઘાનિસ્તાન 28/1:માનવ સુથારે ડેબ્યૂ મેચની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી, અબ્દુલ મલિક આઉટ

    11 hours ago

    1

    0

    ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ સંપૂર્ણપણે હાવી થઈ ગઈ છે. ભારતે રવિવારે બીજા સેશનમાં 8 વિકેટે 564 રન બનાવીને પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 126 રન બનાવ્યા. ઓપનર કેએલ રાહુલે 100 રનની ઇનિંગ રમી. પંત અને સાઈ સુદર્શને 81-81 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર 52 અને કુલદીપ યાદવ 9 રન બનાવીને અણનમ રહ્યા. ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 28, યશસ્વી જયસ્વાલે 24 અને ધ્રુવ જુરેલે 19 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે 12 બોલમાં 22 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સફીએ 6 વિકેટ લીધી. ઝિયાઉર રહેમાન અને હશમતુલ્લાહ શાહિદીને એક-એક વિકેટ મળી. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read more
    Prev Article
    Elton John steals the show at Dua Lipa and Callum Turner`s second wedding
    Next Article
    Mohammad Saleem becomes third Afghanistan bowler to achieve huge feat with five-wicket haul against India

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment