Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ભારતીય ઇનિંગ્સ 564/8 પર ડિક્લેર, અફઘાનિસ્તાન 93/3:માનવ સુથારને બીજી વિકેટ, ગુરબાઝને આઉટ કર્યો; પ્રસિદ્ધે અટલને બોલ્ડ કર્યો

    12 hours ago

    1

    0

    ન્યૂ ચંદીગઢમાં અફઘાનિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ સંપૂર્ણપણે હાવી થઈ ગઈ છે. ભારતે રવિવારે બીજા સેશનમાં 8 વિકેટે 564 રન બનાવીને પ્રથમ દાવ ડિક્લેર કર્યો હતો. ગિલ અને રાહુલની સદી, 3 બેટ્સમેનોએ ફિફ્ટી ફટકારી કેપ્ટન શુભમન ગિલે સૌથી વધુ 126 રન બનાવ્યા. ઓપનર કેએલ રાહુલે 100 રનની ઇનિંગ રમી. પંત અને સાઈ સુદર્શને 81-81 રન બનાવ્યા. વોશિંગ્ટન સુંદર 52 અને કુલદીપ યાદવ 9 રન બનાવીને અણનમ રહ્યા. ડેબ્યૂ મેચ રમી રહેલા માનવ સુથારે 28, યશસ્વી જયસ્વાલે 24 અને ધ્રુવ જુરેલે 19 રન બનાવ્યા. મોહમ્મદ સિરાજે 12 બોલમાં 22 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી મોહમ્મદ સલીમ સફીએ 6 વિકેટ લીધી. ઝિયાઉર રહેમાન અને હશમતુલ્લાહ શાહિદીને એક-એક વિકેટ મળી. મેચ સ્કોરબોર્ડ મેચની પળેપળની અપડેટ્સ જાણવા માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read more
    Prev Article
    पश्चिम बंगाल में मदरसों के सर्वे पर बोलीं मंत्री अग्निमित्रा पॉल, 'ये बेहद ज़रूरी है'
    Next Article
    ભણવાનું છોડીને મોડલિંગ દુનિયામાં મૂક્યો પગ, વર્ષ 2006 ની હિટ ફિલ્મથી રાતોરાત ચમકી ગઈ કિસ્મત; પૂનમ બનીને ઘરેઘરે મળી ઓળખ

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment