Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સતત તેજી બાદ સોના ચાંદીના ETFમાંથી રૂ.3,000 કરોડનું ભંડોળ પાછુ ખેંચાયુ

    3 hours ago

    1

    0

    મુંબઈ : વિક્રમી ઊંચી સપાટીએ ગયા બાદ સોનાચાંદીના ભાવમાં આવેલી પીછેહઠને પગલે ગોલ્ડ તથા સિલ્વર એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માંથી રોકાણકારો દ્વારા વિક્રમી રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી. સમાપ્ત થયેલા મેમાં ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફસમાંથી રૂપિયા ૩૦૦૦ કરોડ જેટલું રોકાણ પાછુ ખેંચી લેવાયું હતું જે  બન્ને ઈટીએફસમાં અત્યારસુધીનો સૌથી વધુ સંયુકત આઉટફલો છે.ગોલ્ડ ઈટીએફસમાંથી રોકાણકારોએ મેમાં રૂપિયા ૭૨૫ કરોડ પાછા ખેંચી લીધા હતા જે અત્યારસુધીનો સૌથી મોટો આઉટફલો છે અને છેલ્લા એક વર્ષમાં આ પ્રથમ જ એવું રિડમ્પશન છે.  ૨૦૨૫માં ૭૫ ટકા વધ્યા બાદ વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં વિક્રમી સપાટી દર્શાવ્યા બાદ સોનાના ભાવમાં કરેકશન આવ્યું છે જેને લઈને રોકાણકારોએ ગોલ્ડ ઈટીએફસમાંથી રોકાણ પાછુ ખેંચી લઈ નફો બુક કરવાનો વ્યૂહ અપનાવ્યો છે. આવી જ સ્થિતિ સિલ્વર ઈટીએફસમાં જોવા મળી છે.
    Click here to Read more
    Prev Article
    ક્રૂડ તેલમાં ચાર ટકાનો કડાકો : સોનામાં રૂ. 3000, ચાંદીમાં 10000નો ઉછાળો
    Next Article
    મે માસમાં SIPમાં 54.16 લાખ નવા ખાતા : રોકાણ રૂા. 30,000 કરોડથી વધુ

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment