Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ડેટા સેન્ટરો સામે દેખાવો : 130 કરોડ લોકોના ભાગનું પાણી AI પી જશે

    2 hours ago

    1

    0

    - અમેરિકા-કેનેડાના અનેક શહેરોમાં લોકોએ વિરોધ ઉઠાવ્યો- એઆઈને પાણી અને વીજળીની અમર્યાદ જરૂર પડશે તેથી પર્યાવરણ અને માનવજાતના ભવિષ્ય સામે જોખમ : પ્રદર્શનકારીઓની નિયંત્રણની માગ- લોકોના વિરોધ વચ્ચે અમેરિકામાં 200 અબજ ડોલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટ અટકી પડયાના અહેવાલોવૉશિંગ્ટન : એઆઈ ડેટા સેન્ટર્સને માતબર સંખ્યામાં વીજળી-પાણીની જરૂર પડે છે. એઆઈના ડેટા સેન્ટર્સ વધશે તેમ એને વીજળી અને પાણી પણ વધારે જોઈશે. અમેરિકા અને કેનેડામાં પહેલી વખત એઆઈ ડેટા સેન્ટર્સ સામે વિરોધ ઉઠયો છે.
    Click here to Read more
    Prev Article
    Horoscope 13 June: મેષ, વૃષભ સહિત આ રાશિના જાતકો માટે દિવસ ખાસ રહેશે, કેટલીક બાબતો કરશે પરેશાન
    Next Article
    PAK पीएम बोले- अमेरिका-ईरान डील का फाइनल ड्राफ्ट तैयार:US ने कहा- तेहरान को पैसा नहीं मिलेगा; ईरान ने कहा- होर्मुज फिर से खुलेगा

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment