IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346
3 days ago
મુંબઈ : ઈરાન દ્વારા કુવૈત અને બહેરીનમાં અમેરિકી મથકો પર હુમલા કરાયાના પરિણામે ફરી યુદ્વનું ટેન્શન વધતાં અને ઈરાને ફરી હોર્મુઝ માર્ગ સંપૂર્ણ બંધ કરવાના અહેવાલે વિશ્વ બજારમાં ફરી ક્રુડ ઓઈલ ઉકળતાં વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે નરમાઈ જોવાઈ હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે બે દિવસ આક્રમક તેજી બાદ ફંડોએ ફરી મોટું પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેર બજારોમાં આરંભિક ટ્રેડિંગ કલાકોમાં મોટો આંચકો આવ્યો હતો. યુદ્વના ટેન્શન વચ્ચે આરંભિક આંચકા બાદ ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના અહેવાલો વહેતાં થતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટી-એમપીસીની મીટિંગ શરૂ થઈ હોઈ રેપો રેટમાં વધારો થવા વિશે અમુક વર્ગ આશંકા વ્યક્ત કરવા લાગતાં ઘટાડે બેંકિંગ શેરોમાં કવરિંગ થતાં અને હેલ્થકેર શેરોમાં મજબૂતીએ બજારે મોટો ઘટાડો પચાવ્યો હતો. સેન્સેક્સ આરંભમાં ૧૧૫૭.૨૪ પોઈન્ટના કડાકે નીચામાં ૭૩૪૯૨.૬૦ સુધી આવ્યા બાદ ઝડપી મોટો ઘટાડો પચાવી અંતે ૩૦૩.
Click here to Read more

