Maharashtra Accident: પંઢરપુરમાં શ્રદ્ધાળુઓથી ભરેલી પિકઅપ વાન કુવામાં ખાબકી, 14ના મોત
4 hours from now
મહારાષ્ટ્રના પંઢરપુરમાં માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. ભગવાન વિષ્ણુના પ્રખ્યાત મંદિર માટે પ્રખ્યાત પંઢરપુરમાં ભક્તોને લઈ જતી પિકઅપ વાન કૂવામાં ખાબકી હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. પોલીસ તપાસ શરુ કરી છે. અને બચાવ કાર્ય ચાલુ છે. આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે....
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર