PHOTOS: કાન્સમાં ઐશ્વર્યાએ પહેર્યો 1500 કલાકે તૈયાર થયેલો 'લ્યુમિનારા' ગાઉન; ગોર્જિયસ લુક જોઈ ફેન્સ થયા ઘાયલ
3 weeks ago
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડની અનેક અભિનેત્રીઓએ અત્યાર સુધી પોતાની સ્ટાઇલ અને ગ્લેમરથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે, પણ કાન્સમાં ઐશ્વર્યા રાય ન હોય તો ફેસ્ટિવલ અધૂરો લાગે છે. આ વખતે એવું લાગતું હતું કે ઐશ્વર્યા કાન્સમાં ભાગ નહીં લે, પણ ઐશે પોતાના શાનદાર લુક સાથે એન્ટ્રી કરીને સૌને ચોંકાવી દીધા. રેડ કાર્પેટ પર જ્યારે ઐશ્વર્યા રોયલ બ્લૂ કલરના શિમરી ગાઉનમાં પહોંચી, ત્યારે તેમનો આ લુક તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. અહીં જુઓ તેમની કેટલીક સુંદર તસવીરો...
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
