TMC બાદ શરદ પવારની પાર્ટીને કોંગ્રેસની વિલયની ઓફર, NCP(sp)ના 3 નેતા મોટો ખેલ કરવાની ફિરાકમાં
4 hours ago
Maharashtra Politics News : શિવસેના અને NCPને તોડી પડાયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી મોટી રાજકીય ઉથલ-પાથલ થવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો મુજબ, એક તરફ કોંગ્રેસ હાઈકમાન્ડે શરદ પવારને NCP(SP) પાર્ટી કોંગ્રેસમાં વિલય કરવા અંગે પ્રસ્તાવ આપ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે, તો બીજી તરફ પાર્ટીના ત્રણ ધારાસભ્યોએ ભાજપના રાજ્ય અધ્યક્ષ સાથે મુલાકાત કરતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.કોંગ્રેસમાં વિલયની ચર્ચાઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)ની પાર્ટી શિવસેના (Shiv Sena)ના નેતા સંજય રાઉતે (Sanjay Raut) અગાઉ સલાહ આપી હતી કે, કોંગ્રેસથી અલગ થયેલી પાર્ટીઓએ ફરી કોંગ્રેસમાં જોડાવું જોઈએ. તેમણે TMC અને NCPના કોંગ્રેસમાં વિલયની પણ વાત કરી હતી.
Click here to Read more
