World Biggest IPO : આવી રહ્યો છે ઇતિહાસનો સૌથી મોટો IPO; એક શેરનો ભાવ 13000 રુપિયા, બનશે સૌથી મોંઘી કંપની
4 hours from now
Biggest IPO SpaceX : એલોન મસ્કની કંપની સ્પેસએક્સ તેના આઈપીઓ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને આ અઠવાડિયે શેરબજારમાં લિસ્ટ થવાની તૈયારીમાં છે. આઈપીઓ પહેલા જ, કંપનીએ રોકાણકારો પાસેથી આશરે $75 બિલિયન એકત્ર કર્યા છે, જે તેને વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની બનાવે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
