- એચ-1બીમાં પછડાટ પછી ટ્રમ્પની નવી ઓફર !- વધારાની ફીની મદદથી અમેરિકન વિઝાના જંગી બેકલોગને પાસ કરવામાં મદદ મળશે તેવો દાવોનવી દિલ્હી : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે એચ-૧બી વિઝામાં કોર્ટની સામે બરોબરની પછડાટ ખાધા પછી હવે નવો દાવ રમ્યા છે. ટ્રમ્પ તંત્રએ ઓફર કરી છે કે બી-૧ અને બી-ટુ વિઝામાં અરજી સમયે ૧૮૫ ડોલર ચૂકવ્યા પછી ૭૫૦ ડોલર જો વધારાના ચૂકવશો તો ૧૦ જ દિવસમાં ઇન્ટરવ્યુ ફિક્સ કરી શકશો. સામાન્ય રીતે તેનો બેકલોગ ક્લિયર કરવામાં વર્ષ ઉપરાંતનો સમય લાગે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

