14 ટીમ, 54 મેચ, 46 દિવસ જામશે ક્રિકેટનો મહામેળો, જુઓ ક્યારથી શરૂ થશે ‘વર્લ્ડ કપ-2027’
4 hours ago
2027 Men’s ODI World Cup Schedule : આઈસીસી વન-ડે વર્લ્ડ કપ 2027 દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાવાનો છે. ક્રિકેટના આ સૌથી મોટા ટૂર્નામેન્ટને લઈને મહત્વની માહિતી સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, વર્લ્ડ કપની શરૂઆત 4 ઓક્ટોબર 2027ના રોજ થશે, જ્યારે ફાઇનલ મેચ 21 નવેમ્બર 2027ના રોજ રમાશે. લગભગ દોઢ મહિના સુધી ચાલનારા આ ટૂર્નામેન્ટમાં કુલ 54 મેચ રમાશે, જેમાં વિશ્વની ટોચની 14 ટીમો ભાગ લેશે.14 ટીમોને 7-7 ટીમના બે ગ્રુપમાં વહેંચાશે
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

