પહેલીવાર ભારતની 14 દીકરીઓ આર્મી અને એરફોર્સમાં અધિકારી બની, 746 કેડેટ્સને કમીશન
11 hours ago
(IMAGE - IANS)NDA Passing Out Parade 2026: 13 જૂન, 2026નો આ દિવસ ભારતીય સેના અને દેશની તમામ મહિલાઓ માટે અત્યંત ગૌરવશાળી અને ઐતિહાસિક સાબિત થયો છે. નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષા પાસ કરનારી દેશની 14 દીકરીઓ 1 વર્ષની કપરી ટ્રેનિંગ પૂરી કરીને આજે સત્તાવાર રીતે આર્મી અને એરફોર્સમાં ઓફિસર બની ગઈ છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
