Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 73832

    4 hours ago

    1

    0

    મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી રણશિંગું ફૂંકાઈ ગયું હોઈ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ડિલ નહીં કરનારા ઈરાનને કિંમત ચૂકવવી પડશે એવા કરેલા હૂંકાર અને સામે ઈરાને પણ વળતાં પ્રહારમાં અમેરિકી સૈન્ય મથકોને ગલ્ફ દેશોમાં નિશાન બનાવતા મામલો બિચકતાં આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારોમાં ઘટાડાનો દોર આગળ વધ્યો હતો. ક્રુડ ઓઈલના ભાવમાં મજબૂતી સાથે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ફરી નબળો પડવા લાગતાં અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ફફડાટમાં આઈટી શેરોમાં ફરી પેનીક સેલિંગ નીકળતાં ગાબડાં પડયા હતા. એન્થ્રોપિક દ્વારા નવું માયથોસ-ક્લાસ આર્ટિફિશિયલ  ઈન્ટેલિજન્સ મોડલ ક્લાઉડ ફેબલ ફાઈવ રજૂ કરતાં પરંપરાગત આઈટી સર્વિસિઝ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ પર અસર પડવાના અંદાજોએ આજે આઈટી શેરોની પાછળ બજાર ગબડયું હતું. આઈટી શેરો સાથે પીએસયુ બેંક શેરો અને રિયાલ્ટી શેરોમાં પણ ફંડોએ વેચીને હળવા થવાનું પસંદ કર્યું હતું. અલબત ખાનગી બેંક શેરોમાં અને પસંદગીના હેલ્થકેર શેરોમાં ફંડોનું આકર્ષણ રહ્યું હતું. મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં ફરી વિશ્વાસની કટોકટીએ ફંડો વેચવાલ બન્યા હતા.
    Click here to Read more
    Prev Article
    બેંકો દ્વારા FCNR(B) થાપણો પરના વ્યાજ દરમાં કરાયેલો વધારો
    Next Article
    FIFA World Cup 2026: एक ही मैच में 3 रेड कार्ड का इस्तेमाल, मैक्सिको ने साउथ अफ्रीका को हराकर जीत के साथ किया आगाज

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment