અમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિત અનેક સ્થાનિક બેંકોએ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ (બેંક) (FCNR(B)) થાપણો પરના વ્યાજ દરમાં ૨૫૦ બેસિસ પોઇન્ટથી વધુનો વધારો કર્યો છે. સ્ટેટ બેંકે આ થાપણો પરના વ્યાજ દરમાં ૨૯૫ બેસિસ પોઇન્ટનો જ્યારે એચડીએફસી બેંકે તેમાં ૨૬૦ બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે.કરુર વૈશ્ય બેંકે ૩ થી ૫ વર્ષની થાપણો પર મહત્તમ વ્યાજ દર ૩૦૦ બેસિસ પોઇન્ટથી વધુ વધારીને ૭% કર્યો છે. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આવી થાપણો પર વ્યાજ દર ૧૯૫ બેસિસ પોઇન્ટથી વધારીને ૭.૧% કર્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

