Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    લખનઉએ પંજાબને 197 રનનો ટાર્ગેટ આપ્યો:પ્રભસિમરન સિંહ પછી કેપ્ટન અય્યરે પણ ફિફ્ટી ફટકારી; બન્ને વચ્ચે 100+ રનની પાર્ટનરશીપ

    3 weeks ago

    1

    0

    IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)એ પંજાબ કિંગ્સ (PBKS)ને 197 રનનો ટાર્ગેટ આપ્યો છે. એકાના સ્ટેડિયમમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 196 રન બનાવ્યા. જવાબમાં પંજાબનો સ્કોર 13 ઓવરમાં 139/2 છે. ટીમ તરફથી પ્રભસિમરન સિંહ અને કેપ્ટન શ્રેયસ અય્યર ક્રિઝ પર છે. લખનઉ તરફથી જોશ ઇંગ્લિસે સૌથી વધુ 72 રનની ઇનિંગ રમી, જ્યારે આયુષ બદોનીએ 18 બોલમાં 43 રન બનાવ્યા. અંતમાં અબ્દુલ સમદે અણનમ 37 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડી. પંજાબ તરફથી માર્કો યાન્સેન અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી, જ્યારે અઝમતુલ્લાહ ઓમરઝઈ અને શશાંક સિંહને 1-1 સફળતા મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): જોશ ઇંગ્લિસ, અર્શિન કુલકર્ણી, નિકોલસ પૂરન, આયુષ બદોની, રિષભ પંત(કેપ્ટન અને વિકેટકીપર), અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ અને મોહસીન ખાન. ઇમ્પેક્ટ પ્લેયર: દિગ્વેશ સિંહ રાઠી. પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, માર્કો યાન્સેન, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: હરપ્રીત બરાર, માર્કસ સ્ટોઇનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, પ્રવીણ દુબે.
    Click here to Read more
    Prev Article
    IPL- अय्यर-प्रभसिमरन के अर्धशतक:दोनों के बीच शतकीय साझेदारी, पंजाब का स्कोर 139/2; लखनऊ ने 197 रन का टारगेट दिया
    Next Article
    ट्विशा शर्मा की मौत मामले का सुप्रीम कोर्ट ने खुद लिया संज्ञान, सोमवार को सुनवाई

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment