2 લાખથી વધુ લોકોએ H-1B વિઝા મેળવવા એક લાખ ડૉલર ચૂકવ્યા, 2.86 લાખ લોકોએ કરી અરજી
1 week ago
H-1B visa 2026: નાણાકીય વર્ષ 2026માં અમેરિકામાં કામ કરવા માટે H-1B વિઝા મેળવવા માંગતા બે લાખથી વધારે અરજકર્તાઓએ એક લાખ ડૉલર ચૂકવવાનો વિકલ્પ પસંદ કર્યો હતો તેમ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યુરિટી (ડીએચએસ)ના સેક્રેટરી માર્કવેવ મુલિને જણાવ્યું હતું.નાણાકીય વર્ષ 2026માં H-1B વિઝા માટે રેકોર્ડ અરજીઓસેનેટ એપ્રોપ્રિએશન્સ સબ કમિટી સામે વાતચીત દરમિયાન મુલિને જણાવ્યું હતું કે, ડીએચએસ (DHS)ને નાણાકીય વર્ષ 2026માં અત્યાર સુધીમાં એચ-1બી વિઝા માટે કુલ 2,86,000 (2.86 લાખ) અરજીઓ મળી છે. આશ્ચર્યની વાત એ છે કે, તેમાંથી 2,00,000થી વધુ અરજકર્તાઓએ અમેરિકા આવવા માટે એક લાખ ડૉલરની વધારાની ચૂકવણી કરવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
