23 વર્ષ કાનૂની લડતના અંતે બ્રિટનમાં ગુજરાતની મહિલાને છૂટાછેડાના કેસમાં 66 લાખ પાઉન્ડ મળ્યા
2 days ago
UK Gujarati divorce case: બ્રિટનમાં ગુજરાતી મૂળની મહિલાને છૂટાછેડા માટેની 23 વર્ષની કાયદાકીય લડતને અંતે કોર્ટનાં ચુકાદા પછી 66 લાખ પાઉન્ડ (અંદાજે 84.86 કરોડ રૂપિયા)ની રકમ મળી છે. મહિલાની આ કાયદાકીય લડત બ્રિટનનાં ઇતિહાસમાં સૌથી મોટી લડત પૈકીની એક છે.વર્ષા ગોહિલે વર્ષ 2002માં કરી હતી છૂટાછેડાની અરજીવર્ષા ગોહિલે મે, 2002માં છૂટાછેડા માટે અરજી કરી હતી.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
