BCCI Big Plan For Shubman Gill: ભારતીય ટીમના સિલેક્ટર્સની નજર માત્ર આગામી પ્રવાસ પર જ નથી, પરંતુ આવનારા ઘણા વર્ષો પર છે. શુભમન ગિલને ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવી રહ્યું છે અને આ જ કારણ છે કે તેમને ટી20 ટીમથી દૂર રાખીને WTC અને વનડે વર્લ્ડ કપ 2027 માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે.ગિલ માટે BCCIની લાંબી વ્યૂહરચનાહવે આ નિર્ણય પાછળનું મોટું કારણ સામે આવ્યું છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પસંદગી સમિતિએ શુભમન ગિલ માટે એક લાંબી વ્યૂહરચના તૈયાર કરી છે, જેના અંતર્ગત તેમને હાલમાં ટી20 ક્રિકેટથી દૂર રાખીને ટેસ્ટ અને વનડે ક્રિકેટ પર પૂરેપૂરું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર


