હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાનને મળશે 25 અબજ ડોલર: જાણો કેવી હશે US-ઈરાન પીસ ડીલ
7 hours ago
Hormuz Strait To Open : અમેરિકા અને ઈરાન વચ્ચે મહિનાઓથી ચાલી રહેલો સંઘર્ષ સમાપ્ત કરવાની દિશામાં એક મોટી પ્રગતિ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે પ્રસ્તાવિત શાંતિ કરાર (Peace Deal)નો એક ડ્રાફ્ટ સામે આવ્યો છે, જેમાં પરમાણુ કાર્યક્રમથી લઈને તેલ વેપાર, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) અને ઈરાનના ફ્રીઝ કરાયેલા અબજો ડોલરના ફંડ જેવા મહત્વના મુદ્દાઓ પર સહમતિ સધાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, આ ડ્રાફ્ટ કરાર હેઠળ ઈરાને વચન આપ્યું છે કે,તે પરમાણુ હથિયાર નહીં બનાવે અને તેને મેળવવાનો પ્રયાસ પણ નહીં કરે.પીસ ડીલની મુખ્ય શરતો અને વિગતો
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર
