250 KM રેન્જ... 3 મિનિટમાં રિચાર્જ, Nano કરતાં પણ સસ્તી EV ગાડી! 5 લોકો આરામથી બેસી જાય તેટલી જગ્યા
4 hours from now
શું કોઈ ઇલેક્ટ્રિક કાર માત્ર 2 મિનિટ 48 સેકન્ડમાં ફરીથી 250 KM ચાલવા માટે તૈયાર થઈ શકે છે? ગુરુગ્રામની EV સ્ટાર્ટઅપ Blinq Mobility એવો જ દાવો કરી રહી છે. કંપની એક સસ્તા ભાવની 5-સીટર માઇક્રો EV પર કામ કરી રહી છે, જેમાં બેટરી ચાર્જ નહીં પણ આખી બેટરી સ્વેપ થશે. ઓછી કિંમત, BaaS મોડલ અને ઝીરો ડાઉનટાઈમ સાથે આ EV ભારતીય બજારમાં મોટો ફેરફાર લાવી શકે છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર