6 મહિનામાં શેરમાં આવી 35 ટકા તેજી, હવે કંપનીને મળ્યો 603 કરોડ રૂપિયાનો ઓર્ડર
4 hours from now
કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે, 9 જૂનના રોજ NHAI સાથે કન્સેશન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ કરાર Ambala-Chandigarh સેક્શનના NH-205Aને Zirakpur Bypassથી જોડનારા 6-લેન એક્સેસ કંટ્રોલ્ડ સ્પર કનેક્ટિવિટી રોડના નિર્માણ માટે કરવામાં આવ્યો છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

