- એનિમલ માટે ચાર કરોડ વસૂલ્યા હતા- પુષ્પા ટુ માટે 10 કરોડ મળ્યા હતા : હવે કોકટેલ ટુનાં બોક્સ ઓફિસ કલેક્શન પર નજરમુંબઇ : બોલિવુડમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફીમાં સતત વધારો મેળવનારા કલાકારોમાં રશ્મિકા મંદાના મોખરે છે. હજુ ત્રણ વર્ષ પહેલાં ચાર કરોડ રુપિયા ફી વસૂલનારી રશ્મિકા હાલ ફિલ્મ દીઠ ૧૫ કરોડ રુપિયા વસૂલી રહી હોવાની ચર્ચા છે. રશ્મિકાએ 'એનિમલ' તથા 'છાવા' બંને માટે ચાર કરોડ રુપિયા લીધા હતા.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર

