Donald Trumpનો દાવો, 14 જૂને US-ઈરાન વચ્ચે થશે ડિલ, ત્યારબાદ ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ
3 hours from now
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે શાંતિ સમજૂતી અંગે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે આ સમજૂતી પર આવતીકાલે એટલે કે 14 જૂને હસ્તાક્ષર થઈ શકે છે અને ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલશે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ અમેરિકા ઈરાન જઈને “ન્યુક્લિયર ડસ્ટ” સંબંધિત કામગીરી પણ કરશે.સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.
Click here to Read more
- Releted topics:
- India ,
- Top Stories ,
- भारत ,
- World ,
- વિશ્વ ,
- दुनिया ,
- Business ,
- વેપાર