Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઓમાનમાં ઓઈલ ટેન્કર પર અમેરિકાનો હુમલો : 3 ભારતીય ક્રૂ મેમ્બર લાપતા, ભારતનું US રાજદ્વારીને તેડું

    4 hours ago

    1

    0

    Oman Coast Attack : પશ્ચિમ એશિયા (Middle East)માં ચાલી રહેલા ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે ઓમાનના દરિયાકાંઠા નજીક એક કોમર્શિયલ ઓઈલ ટેન્કર પર અમેરિકન સેના દ્વારા મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ જહાજ પર કુલ 28 ક્રૂ મેમ્બર્સ સવાર હતા, જેમાંથી 24 નાગરિકો ભારતીય હતા. આ હિંસક હુમલા બાદ 3 ભારતીય જવાનો લાપતા (Missing) હોવાના અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે, જ્યારે 21 ભારતીયોને ઓમાન નેવીની મદદથી સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. ભારતે આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરીને નવી દિલ્હીમાં અમેરિકન રાજદ્વારીને સમન્સ પાઠવીને કડક વિરોધ નોંધાવ્યો છે.ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) બુધવારે રાત્રે જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે, 'જે કોમર્શિયલ જહાજ પર હુમલો થયો છે, તેનું નામ 'સેટેબેલો' (Settebello) છે, અને તે 'પલાઉ' (Palau) દેશના ફ્લેગ હેઠળ રજિસ્ટર્ડ થયેલું કેમિકલ/ઓઈલ પ્રોડક્ટ ટેન્કર છે.
    Click here to Read more
    Prev Article
    Kark Rashifal 11 June: नौकरीपेशा लोगों के लिए उत्साहजनक रहेगा गुरुवार, लेकिन लव लाइफ में बातचीत से सुलझेंगे मामले
    Next Article
    Mithun Rashi: मिथुन राशि वालों सावधान! आज बन रहा है षड्यंत्रकारी योग, रिश्तों और सेहत पर पड़ सकता है असर

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment